1978 થી ખેડૂતની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધપીઢ અને નવી પેઢીના નિષ્ણાત વૈજ્ઞાનિકો અને ટેકનિશિયન્સનુતન સુવિધાઓ સાથેનું વિશાળ સંશોધન ફાર્મઅતિ આધુનિક સંશોધન અને ટેકનિકલ સુવિધાઓ અને ક્વોલિટી લેબપાયાના અને ખેડૂત કલ્યાણ આધારિત સંશોધન કાર્યો અને ઉત્પાદનોભારત સરકાર દ્વારા ભલામણ પામેલ સંશોધન એકમબોલગાર્ડ – II અને અન્ય મોડર્ન ટેકનોલોજીના લાયસન્સ ધારકસતત ચાર વર્ષ આંકરા પરીક્ષણમાંથી પસાર થયેલ હાઇબ્રીડ કપાસને ભારત અને વિદેશમાં રિલીઝ કરાવનાર ભારતની પ્રથમ કંપનીહાઇબ્રીડ કપાસની જાતને વિદેશમાં મોટા જથ્થામાં સતત પાંચ વર્ષ સુધી નિકાસ કરનાર ભારતની સર્વ પ્રથમ કંપની