તલ

લબ્ધિ

ડાળીવાળા રિસર્ચ સફેદ તલ
  • ડાળીઓની સંખ્યા 4-6
  • છોડની ઊંચાઈ 65-75 સે.મી .
  • ઊંચી તેલની ટકાવારી
  • ભારે-સફેદ દાણાના લીધે સારો બજારભાવ
  • 70-75 દિવસે પાકે
  • નજીક-નજીક બૈઢા અને ખૂબ સારું ઉત્પાદન
  • ખરી પડવાની ખામી નહિવત

લબ્ધિ ગોલ્ડ

સોટી પ્રકારના રિસર્ચ સફેદ તલ
  • સોટી પ્રકારનો છોડ અને છક્કડ પ્રકારે બેસતા બૈઢા
  • છોડની ઊંચાઈ 95-100 સે.મી.
  • ઊંચી તેલની ટકાવારી
  • ભારે-સફેદ દાણાના લીધે સારો બજારભાવ
  • 65-70 દિવસે પાકે
  • દાણા ખરવાનું પ્રમાણ નહિવત
  • ખૂબ સારું ઉત્પાદન

લબ્ધિ બ્લેક

રિસર્ચ કાળા તલ
  • કાળા ભરાવદાર દાણા
  • ડાળીઓની સંખ્યા 4-6
  • છોડની ઊંચાઈ 70-80 સે.મી
  • ઊંચી તેલની ટકાવારી
  • સારું ઉત્પાદન અને સારો બજારભાવ
  • 95-100 દિવસે પાકે
  • દાણા ખરવાની સમસ્યા નહિવત
Scroll to top