બોલગાર્ડ – II કપાસ

ફાઈબર કોટ

રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
  • વહેલી પાકતી જાત
  • ફળદ્રુપ જમીન માટે વધારે અનુકૂળ
  • પ્રગતિશીલ ખેડૂત માટે વધારે મોટા જીંડવા અને સારી ફાટ
  • સારી જીંડવાની બેઠક
  • ખૂબ સારી ઉત્પાદન ક્ષમતા
  • ચૂસિયા પ્રકારની જીવાત સામે સહનશીલ

નવકાર 55

રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
  • મધ્યમ અવધિની જાત
  • નહિવત ચૂસિયા
  • દરેક પ્રકારની જમીન માટે અનુકૂળ
  • આગોતરા / પાછોતરાં બંને ફાલ માટે સારી જાત
  • મોટા જીંડવાં ,વધારે ડાળીઓ ,સારી ફાટ
  • પાણી ના ભરાવા સામે સહનશીલ

આઈ કોટ

રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
  • વહેલી પાકતી જાત
  • ચૂસીયા પ્રકારની જીવાત નહિવત
  • ફળદ્રુપ જમીન માટે વધારે અનુકૂળ
  • પ્રગતિશીલ ખેડૂત માટે
  • વધારે મોટા જીંડવાં અને સારી ફાટ
  • સારી ઉત્પાદન ક્ષમતા

શાસનમ

રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
  • વહેલી પાકતી જાત
  • દરેક જમીન માટે અનુકૂળ
  • નજીક નજીક વાવેતર શક્ય
  • ચૂસિયા પ્રકારની જીવાત મુક્ત જાત
  • મોટા જીંડવાં અને સારી ફાટ
  • લાંબી ફળાઉ ડાળીઓ
  • વધારે અને નજીક નજીક જીંડવાં

નવકાર 32

લંબતારી બીજી 2 કપાસ
  • શ્રેણીમાં વહેલેથી મધ્યમ મુદ્દતે પાકતી જાત
  • લાંબા,પાતળા અને મજબૂત રેસાની શ્રેણિની જાત
  • શ્રેણી પ્રમાણે અનુકૂળ વિસ્તાર માટે જ યોગ્ય જાત
  • શ્રેણીમાં સરખામણિએ મોટા  જીંડવાં
  • શ્રેણીમાં ખૂબ સારી ઉત્પાદન ક્ષમતા
  • સારો બજારભાવ
Scroll to top