લીલી ચોળી

નવકાર 521

સંશોધિત લીલી ચોળી
  • વહેલી વીણી અને વહેલી પાકતી જાત
  • કુણી અને ઘેરી લીલી શિંગો
  • વપરાશકર્તાની પસંદગીમાં પ્રાથમિક્તા
  • સારી ગુણવત્તાના લીધે સારો બજારભાવ
  • મુખ્ય રોગ-જીવાત સામે પ્રતિકારક
  • મબલખ ઉત્પાદન
  • ઉપર ઝુમખામાં શિંગોને લીધે સરળ વીણી
Scroll to top