ઘઉં

નવકાર 11

રિસર્ચ ઘઉં
  • ચમકીલા દાણાને કારણે સારો બજારભાવ
  • અન્ય જાતો કરતાં સારી લાંબી ડુંડી
  • માવજત પ્રમાણે ઘણી વધારે ફૂટની ક્ષમતા
  • ભરાવદાર અને વજનદાર દાણો
  • પ્રગતિશીલ ખેડૂત માટે વધુ અનુકુળ
  • ભારેથી મધ્યમ જમીનમાં ખૂબ સારું ઉત્પાદન

મધુ

રિસર્ચ ઘઉં
  • ચમકીલા દાણો ,સારો બજારભાવ
  • મધ્યમ ડુંડી અને વજનદાર દાણો
  • દરેક જમીન અને પરિસ્થિતિમાં અનુકૂળ
  • દરેક ખેડૂત માટે યોગ્ય
  • ભરાવદાર અને વજનદાર દાણો
  • શ્રેણીમાં અન્ય જાતો કરતાં સારું ઉત્પાદન
Scroll to top