બાજરી

સિદ્ધિ

રિસર્ચ હાઇબ્રીડ બાજરી
  • ખાવા માટે સર્વશ્રેષ્ઠ બાજરી
  • રોગ જીવાત સામે સહનશીલ જાત
  • શ્રેણીમાં ખૂબ સારું ઉત્પાદન
  • પાકવાના દિવસો 75 થી  80
  • છોડની ઊંચાઈ 5.5 થી 6 ફૂટ
  • ફૂટની સંખ્યા સારી
  • ઘનિષ્ઠ અને ભરાવદાર ડોડા

સિદ્ધિ પ્લસ(+)

રિસર્ચ હાઇબ્રીડ બાજરી
  • સારી ફૂટની સંખ્યા અને વધારે ઘાસચારો
  • રોગ-જીવાત સામે પ્રતિકારક જાત
  • પાકવાના દિવસો 70 થી  75
  • છોડની ઊંચાઈ 5.5 થી 6 ફૂટ
  • ચળકાટવાળા દાણા અને સારો બજારભાવ
  • ઘનિષ્ઠ,લાંબા અને ભરાવદાર ડોડા 
  • મીઠો અને પીળો રોટલો
Scroll to top