નવકાર 1 રિસર્ચ અડદ 75-85 દિવસે પાકતી ઉભડી જાતબિયારણનો દર એકરે 5-6 કિ.ગ્રાપીળિયાના રોગ સામે પ્રતિકારકઅંદાજિત ઉત્પાદન-પ્રતિ એકર 8-10 ક્વિન્ટલભરાવદાર કાળા દાણાને લીધે સારો બજારભાવચોમાસુ અને ઉનાળુ વાવેતર માટે અનુકુળ