
ફાઈબર કોટ
રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
- વહેલી પાકતી જાત
- ફળદ્રુપ જમીન માટે વધારે અનુકૂળ
- પ્રગતિશીલ ખેડૂત માટે વધારે મોટા જીંડવા અને સારી ફાટ
- સારી જીંડવાની બેઠક
- ખૂબ સારી ઉત્પાદન ક્ષમતા
- ચૂસિયા પ્રકારની જીવાત સામે સહનશીલ
નવકાર 55
રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
- મધ્યમ અવધિની જાત
- નહિવત ચૂસિયા
- દરેક પ્રકારની જમીન માટે અનુકૂળ
- આગોતરા / પાછોતરાં બંને ફાલ માટે સારી જાત
- મોટા જીંડવાં ,વધારે ડાળીઓ ,સારી ફાટ
- પાણી ના ભરાવા સામે સહનશીલ


આઈ કોટ
રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
- વહેલી પાકતી જાત
- ચૂસીયા પ્રકારની જીવાત નહિવત
- ફળદ્રુપ જમીન માટે વધારે અનુકૂળ
- પ્રગતિશીલ ખેડૂત માટે
- વધારે મોટા જીંડવાં અને સારી ફાટ
- સારી ઉત્પાદન ક્ષમતા
શાસનમ
રિસર્ચ હાઇબ્રિડ બીજી 2 કપાસ
- વહેલી પાકતી જાત
- દરેક જમીન માટે અનુકૂળ
- નજીક નજીક વાવેતર શક્ય
- ચૂસિયા પ્રકારની જીવાત મુક્ત જાત
- મોટા જીંડવાં અને સારી ફાટ
- લાંબી ફળાઉ ડાળીઓ
- વધારે અને નજીક નજીક જીંડવાં


નવકાર 32
લંબતારી બીજી 2 કપાસ
- શ્રેણીમાં વહેલેથી મધ્યમ મુદ્દતે પાકતી જાત
- લાંબા,પાતળા અને મજબૂત રેસાની શ્રેણિની જાત
- શ્રેણી પ્રમાણે અનુકૂળ વિસ્તાર માટે જ યોગ્ય જાત
- શ્રેણીમાં સરખામણિએ મોટા જીંડવાં
- શ્રેણીમાં ખૂબ સારી ઉત્પાદન ક્ષમતા
- સારો બજારભાવ