નવકાર 11
રિસર્ચ સીંગલ ક્રોસ મકાઇ
- 110 થી 120 દિવસે પાકતી જાત
- ચોમાસુ અને શિયાળું બંને સીઝન માટે અનુકૂળ
- ભારે પવનમાં નમ્યા વગર ટકી શકતા છોડ
- કાર્યક્ષમ પ્રકાશ સન્શ્લેષણ
- એક સમાન અને છેડા સુધી ભરેલાં ડોડા
- પિયત સાથે જબરદસ્ત ઉત્પાદન
- મુખ્ય રોગો સામે પ્રતિકારક જાત
નવકાર 22
રિસર્ચ પીળી ડબલ ક્રોસ મકાઇ
- 90 થી 100 દિવસે પાકતી જાત
- ચોમાસુ અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ
- પીળા નારંગી રંગના મોટા દાણા
- મુખ્ય રોગો સામે સહનશીલ જાત
- એક સમાન અને છેડે સુધી ભરેલા ડોડા
- શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન
- પિયત-બિનપિયત બંને પરિસ્થિતિમાં અનુકૂળ
નવકાર 99
રિસર્ચ સફેદ ડબલ ક્રોસ મકાઇ
- 95 થી 112 દિવસે પાકતી જાત
- ભારે પવન સામે ટકી રહેતો મજબૂત છોડ
- સફેદ ચમકદાર દાણાથી સંપૂર્ણ ભરેલા ડોડા
- મુખ્ય રોગો સામે સહનશીલ જાત
- શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન
- પિયત-બિનપિયત બંને પરિસ્થિતિમાં અનુકૂળ
- ચોમાસુ અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ