મકાઈ

નવકાર 11

રિસર્ચ સીંગલ ક્રોસ મકાઇ
  • 110 થી 120 દિવસે પાકતી જાત
  • ચોમાસુ અને શિયાળું બંને સીઝન માટે અનુકૂળ
  • ભારે પવનમાં નમ્યા વગર ટકી શકતા છોડ
  • કાર્યક્ષમ પ્રકાશ સન્શ્લેષણ
  • એક સમાન અને છેડા સુધી ભરેલાં ડોડા
  • પિયત સાથે જબરદસ્ત ઉત્પાદન
  • મુખ્ય રોગો સામે પ્રતિકારક જાત

નવકાર 22

રિસર્ચ પીળી ડબલ ક્રોસ મકાઇ
  • 90 થી 100 દિવસે પાકતી જાત
  • ચોમાસુ અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ
  • પીળા નારંગી રંગના મોટા દાણા
  • મુખ્ય રોગો સામે સહનશીલ જાત
  • એક સમાન અને છેડે સુધી ભરેલા ડોડા
  • શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન
  • પિયત-બિનપિયત બંને પરિસ્થિતિમાં અનુકૂળ

નવકાર 99

રિસર્ચ સફેદ ડબલ ક્રોસ મકાઇ
  • 95 થી 112 દિવસે પાકતી જાત
  • ભારે પવન સામે ટકી રહેતો મજબૂત છોડ
  • સફેદ ચમકદાર દાણાથી સંપૂર્ણ ભરેલા ડોડા
  • મુખ્ય રોગો સામે સહનશીલ જાત
  • શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન
  • પિયત-બિનપિયત બંને પરિસ્થિતિમાં અનુકૂળ
  • ચોમાસુ અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ
Scroll to top