અડદ

નવકાર 1

રિસર્ચ અડદ
  • 75-85 દિવસે પાકતી ઉભડી જાત
  • બિયારણનો દર એકરે 5-6 કિ.ગ્રા
  • પીળિયાના રોગ સામે પ્રતિકારક
  • અંદાજિત ઉત્પાદન-પ્રતિ એકર 8-10 ક્વિન્ટલ
  • ભરાવદાર કાળા દાણાને લીધે સારો બજારભાવ
  • ચોમાસુ અને ઉનાળુ વાવેતર માટે અનુકુળ
Scroll to top